Collage open: ૮મી ફેબ્રુઆરી સોમવારથી રાજ્યભરની કોલેજોમાં પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડ શરૂ કરાશે

રાજ્ય સરકારનો નિર્ણયતા.૮મી ફેબ્રુઆરી 2021 આગામી સોમવારથી રાજ્યભરની Collage open કોલેજોમાં પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડ શરૂ કરાશે Collage open સોશિયલ ડિસ્ટન્સ સહિતની SOPના પાલન સાથે વર્ગખંડો પુનઃ શરૂ … Read More