જામનગરમાં મોડી રાત્રીના શહેરના મુખ્ય માર્ગો ને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા.

અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૬ સપ્ટેમ્બર,જામનગરમાં સતત વધતા જતાં કોરોનાના પોઝિટિવ કેસ ની સામે વહીવટીતંત્ર દ્વારા સઘન કામીગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત મોડી રાત્રીના શહેરના મુખ્ય માર્ગો … Read More