યોગ ક્લાસમાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરાઇ
અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૮ સપ્ટેમ્બર:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગની તાલીમ પામેલા યુવા યોગ ટ્રેર્નસોને સ્વરોજગારી મળે અને યોગનો પ્રચાર-પ્રસાર થાય તેવા હેતુસર યોગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા … Read More