બ્રેઈન ડેડ અને કાર્ડિયાકના જોખમ વચ્ચે બાળકના ફેફસામાં ફસાયેલુ ટોપરું બહાર કાઢ્યું

રાજકોટ સિવિલ હોસ્પિટલની સિધ્ધિ બ્રેઈન ડેડ અને કાર્ડિયાકના જોખમ વચ્ચે બે ક્રિટિકલ સર્જરીથી બાળકના ફેફસામાં ફસાયેલુ ટોપરું બહાર કાઢ્યું દોઢ વર્ષના બાળક દિવ્યરાજને ફેફસામાં રસી, સોજો અને મસા થઈ જતાએક ફેફસું … Read More