પ્રધાનમંત્રી 25 ડિસેમ્બરના રોજ 9 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 18,000 કરોડ રૂપિયા હસ્તાંતરિત કરશે.
પ્રધાનમંત્રી 25 ડિસેમ્બરના રોજ પીએમ-કિસાન હેઠળ આગામી હપ્તો હસ્તાંતરિત કરશે 23 DEC 2020 by PIB Ahmedabad: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બર, 2020ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ નાણાકીય લાભનો આગામી … Read More