અમદાવાદ બાપુનગર શ્યામ શિખર કોમ્પલેક્ષમાં સવારે લાગી આગ

22થી વધુ દુકાનોમાં લાગી આગ, આગ પર કાબુ મેળવાયો અમદાવાદ, ૦૬ ડિસેમ્બર: બાપુનગર વિસ્તારની શ્યામ શીખર કોમપ્લેક્ષમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગતા ચકચાર મચી ગઈ. આગના કારણે 22થી વધુ … Read More