જામનગરની આયુર્વેદ યુનિવર્સીટીમાં આજે ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ દેવ ની પૂજા અર્ચના કરાઇ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૩ નવેમ્બર: સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રીય દરજ્જો મેળવવા જઈ રહેલી જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ યુનિવર્સિટી કે જેમાં આજે ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ દેવ ની મહાપૂજા કરવામાં … Read More