રાજ્યના નાગરિકોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અપીલ
ગાંધીનગર, ૨૨ નવેમ્બર: રાજ્યના નાગરિકોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અપીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરના સૌ નાગરિકોને બે દિવસના વીકએન્ડ કર્ફ્યુમાં આપેલા પૂરતા સહકાર માટે અભિનંદન આપ્યા છે અને આભાર વ્યક્ત … Read More