IMG 20210110 WA0018

ગાંધીનગર ખોરજ ખાતે બજરંગ વિશ્વ હિંદુ પરિષદની બેઠક યોજવામાં આવી

ગાંધીનગર, ૧૦ જાન્યુઆરી: ગાંધીનગર ખોરજ ખાતે બજરંગ વિશ્વ હિંદુ પરિષદની બેઠક યોજવામાં આવી ઉત્તર ગુજરાત પ્રાંત સહમંત્રી કિર્તીભાઈ મહેતા તેમજ ઉત્તર ગુજરાત બજરંગદળ પ્રમુખ જોલિત ભાઈ મહેતા તેમજ ગાંધીનગર જિલ્લા પ્રમુખ શક્તિસિંહ ઝાલા ગાંધીનગર શહેર પ્રમુખ બજરંગદળ હિતેન્દ્રસિહ વાઘેલા સેવા પ્રમુખ પ્રવીણભાઈ રાવલ તેમજ પ્રચાર-પ્રસાર પ્રમુખ દીપ મહેતા તેમજ ભાવ ભરી જનતા ની ઉપસ્થિતિમાં બજરંગ દળના કાર્યકર્તાઓ હેપ્પી પટેલ ગાંધીનગર શહેર ઉપપ્રમુખ જવાબદારી આપી .