Shri Praveen Chandra Sinha 1

પ્રવીણ ચંદ્ર સિંહા પશ્ચિમ રેલ્વે ના નવા પ્રમુખ મુખ્ય સુરક્ષા આયુક્ત અને રેલ સુરક્ષા બળ ના મહાનિરીક્ષક

Shri Praveen Chandra Sinha 1
શ્રી પ્રવીણ ચંદ્ર સિંહા એ 1 જુલાઈ 2020 ના રોજ પશ્ચિમ રેલ્વે ના પ્રમુખ મુખ્ય સુરક્ષા આયુક્ત અને રેલ સુરક્ષા બળ નામહાનિરીક્ષક નું મહત્વપૂર્ણ પદ સંભાળ્યું.

અમદાવાદ, 02 જુલાઈ 2020:

શ્રી સિન્હા 1991 બેચ ઓફ સિવિલ સર્વીસ ના વરિષ્ઠ અધિકારી છે. તેમણે આઈઆઈટી કાનપુરની પ્રતિસ8 સંસ્થા થી બીટેકની ડીગ્રી ઉપરાંત એમબીએ અને એલએલબી પણ કર્યું છે. વર્તમાન ની નિયુકતી પૂર્વે શ્રી સિન્હા ને ઉત્તર પૂર્વ સીમાંત રેલ્વે, ઉત્તરપૂર્વ રેલ્વે, પૂર્વ મધ્ય રેલ્વે, પૂર્વ રેલ્વે, દક્ષિણ મધ્ય રેલ્વે, દક્ષિણ રેલ્વે, ઉત્તર મધ્ય રેલ્વે,મધ્ય રેલ્વે, રેલ્વે બોર્ડ, ડીઆઈજી પ્રોજેક્ટ- સીએસટીએમ ના ઉપરાંત પશ્ચિમ રેલ્વે અને મુંબઇ રેલવે વિકાસ નિગમ લિમિટેડ સહિત ભારતીય રેલવે ના વિભિન્ન મહત્વપૂર્ણપદો પર કાર્ય નિર્વાહ નો સમૃદ્ધ અનુભવ છે. તેમને 2005 થી 2006 સુધી કોસોવો માં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેના માં પણ કાર્ય કર્યું છે.તેમના સુદીર્ઘ સેવા કાળ દરમિયાન વિભિન્ન ભૂમિકાઓ માં ઉત્કૃષ્ટ કાર્ય નિષ્પાદન માટે તેમને ભારતીય પોલીસ દળ પદક, સયુંકત રાષ્ટ્ર
પદકો, માનનીય રેલ મંત્રી ના પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર, મહાનિદેશક ઈનસિંગનીયા અને જીએમ પદકો ઉપરાંત અન્ય નકદ પુરસ્કારો થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.