Rafale Jamnagar

ફ્રાન્સથી ટેક ઓફ થયેલ રાફેલ આવી પહોંચ્યા જામનગર એરફોર્સ એરબેઝ

અહેવાલ: જગત રાવલ, જામનગર

રાજકોટ, ૦૪ નવેમ્બર: આખરે લાંબી ઉડાન બાદ ફ્રાન્સથી ટેક ઓફ થયેલ રાફેલ આવી પહોંચ્યા જામનગર એરફોર્સ એરબેઝ

  • 8:14 મિનિટે લેન્ડ થયા ત્રણ રાફેલ
  • ઇંધન ભરવા માટેનું પ્લેન પણ છે સાથે
  • ભારતીય વાયુ સેનાની સતાવાર જાહેરાત
  • આઠથી દસ કલાક જામનગર એરબેઝ પર રહેશે રાફેલ
  • આવતીકાલે સવારે ત્રણેય રાફેલ હરિયાણાના અંબાલા એરબેઝ પર જવા ઉડાન ભરશે
whatsapp banner 1