જામનગર મહાનગરપાલિકા ના પધાધિકારીઓ દ્વારા નવાનીર ના વધામણાં કરવામાં આવ્યા.
જામનગર, ૧૦ જુલાઈ ૨૦૨૦ રિપોર્ટ: જગત રાવલ, જામનગર



જામનગર મહાનગરપાલિકા અને પદાધિકારીઓ દ્વારા રણજીતસાગર ડેમ અને રણમલ તળાવ માં નવા પાણી ની આવક આવતા ડેમ ઓવર ફોલ થતા પાણી ના વધામણાં કરવામાં આવેલ આ સમયે મેયર હસમુખભાઇ જેઠવા,ડે. મેયર કરશનભાઈ ,સ્ટે.કમટી ના ચેરમેન સુભાષભાઈ જોશી,દંડક જડીબેન સરવૈયા ,ભાજપ શહેર મહામંત્રી ડો. વિમલભાઈ કગથરા,પ્રકાશભાઈ બાભણીયા,કોર્પોરેટરઓ પ્રવીણભાઈ માડમ,કેશુભાઈ માડમ,અતુલભાઈ ભંડેરી,જ્યેન્દ્રસિંહ ઝાલા હાજર રહેલા
