BIG BREAKING:1 ઓગષ્ટ થી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓ ને 500 રૂપિયા નો દંડ થશે

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટ થી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકો ને તેમજ જાહેર માં થૂકનારા લોકો, વ્યક્તિઓ ને 500 રૂપિયા નો દંડ કરવાનો નિર્ણય કર્યો છે
હાલ આ દંડ ની જે રકમ રૂપિયા 200 છે તે 1 ઓગષ્ટ થી 500 રૂપિયા કરવા માં આવશે.
મુખ્ય મંત્રીશ્રીએ નાગરિકો પ્રજાજનો ને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકો ને મળી શકશે