JMC Congress

Congress: જામનગર શહેર અને જીલ્લા કોંગ્રેસ દ્વારા સી. આર પાટીલ દ્વારા રેમેડિસિવિર ઈન્જેક્શન પાંચ હજાર ના વિરોધ મા સુત્રોચ્ચાર

Congress: રાજ્યમાં કોરોના સંક્રમણની અતિ વિસ્ફોટ અને ઘાતક પરિસ્થિતિ ને ત્વરિત નિયંત્રણમાં લેવા મહામહિમ રાજ્યપાલે આવેદન આપ્યું

Congress leader

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૨ એપ્રિલ:
Congress: લાલબંગલા સર્કલ ખાતે જામનગર શહેર કોંગ્રેસ અને જીલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ ખાનગી દવાખાના દ્વારા ચલાવાતી લૂંટ અને સી. આર પાટીલ દ્વારા રેમેડિસિવિર ઈન્જેક્શન પાંચ હજાર ના વિરોધ મા સુત્રોચ્ચાર કરવામાં આવ્યું હતો

Whatsapp Join Banner Guj

આ કાર્યક્રમ મા જામનગર શહેર કોંગ્રેસ (congress) શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા જામનગર જીલ્લા પ્રમુખ જીવણભાઈ કુંભાર વાડીયા માજી વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ખફી કરનદેવ સિંહ, રચના બેન, સાજીદભાઈ સોલંકી, રાઠોડ સહારાબેન મકવાણા પ્રાર્થ પટેલ સાથે શહેર જીલ્લાના કોંગ્રેસના હોદેદારો મહિલા કોંગ્રેસ યુથ કોંગ્રેસ એનએસયુઆઇ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ADVT Dental Titanium

આ પણ વાંચો…Kumar Kanani: સૂરતમાં આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણી ખોવાયાના લાગ્યા પોસ્ટર