राज्य की ख़बर રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને કારણે સરકાર લઈ શકે છે આ નિર્ણય ? By Admin November 24, 2020અમદાવાદ, ૨૪ નવેમ્બર: ગુજરાતમાં કોરોના વિસ્ફોટને લઈ હવે પાનનાં ગલ્લા અને ચાની કીટલી થઈ શકે છે બંધ : સરહદો થઈ શકે છે સીલ.