Railway crossing image

Ambli-Sanand Railway Crossing: આંબલી રોડ અને સાણંદ સ્ટેશન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 11 “A” સ્થાયી રૂપે બંધ રહેશે

Ambli-Sanand Railway Crossing: ઓવર બ્રિજને ચાલુ કરવાને કારણે તાત્કાલિક અસરથી સ્થાયીરૂપે બંધ કરવામાં આવેલ છે

અમદાવાદ, ૨૪ જૂન: Ambli-Sanand Railway Crossing: અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેકશનના આંબલી રોડ અને સાણંદ રેલ્વે સ્ટેશન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 11 “A” (કિ.મી. 512 / 8-9) પર નવા રોડ ઓવર બ્રિજને ચાલુ કરવાને કારણે તાત્કાલિક અસરથી સ્થાયીરૂપે બંધ કરવામાં આવેલ છે. માર્ગ વપરાશકર્તાઓ નજીકમાં સ્થિત નવનિર્મિત રોડ ઓવર બ્રિજ પરથી મુસાફરી કરી શકશે.

દેશ દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આ પણ વાંચોઃ lord krishna janmabhoomi case: શ્રીકૃષ્ણ ભગવાનની જન્મભૂમિ વિવાદના સમાધાન માટેના પ્રયત્નો ચાલુ- 5 જુલાઈએ થશે સુનવણી- વાંચો શું છે મામલો?