राज्य की ख़बर ભાવનગર શહેરના વોરા બજારમાં તસ્કરોનો તરખાટ ૧૦ લાખની ચોરી કરી નિકાહ જ્વેલર્સ નું સટર તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો પલાયન Input Team January 14, 2021ભાવનગરશહેરના વોરા બજારમાં તસ્કરોનો તરખાટ ૧૦ લાખની ચોરી કરીનિકાહ જ્વેલર્સ નું સટર તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો પલાયન શિયાળાની વહેલી સવારે સોના-ચાંદીની દુકાન ને તસ્કરોએ બનાવી નિશાનચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી માં થયા કેદ