alana pandey 5 1

Alana Pandey: અલાના પાંડે શેર કરી બોલ્ડ તસવીરો, બોયફ્રેન્ડ સાથે માલદીવમાં માણી રહી છે વેકેશન. જુઓ તસવીરો

અભિનેત્રી અનન્યા પાંડેની બહેન અલાના (Alana Pandey)એ શેર કરી બોલ્ડ તસવીરો, બોયફ્રેન્ડ સાથે માલદીવમાં માણીરહી છે વેકેશન. જુઓ તસવીરો

અમદાવાદ , ૧૩ એપ્રિલ: બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની કઝિન સિસ્ટર અલાના પાંડે(Alana Pandey) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. 

Alana Pandey

હાલમાં અલાનાએ ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનની તસવીરો શેર કરી છે. જેમાં તે તેના બોયફ્રેન્ડ આઈવર મેકક્રે વી કે સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે.

Whatsapp Join Banner Guj
Alana Pandey

આ તસવીરોમાં અલાના માલદીવના બીચ પર ગુલાબી રંગનું સ્વિમસૂટ પહેરેની અલગ અલગ પોઝ આપ્યા છે. તસવીરોમાં અલાના બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. 

Alana Pandey

આપને જણાવી દઇએ કે, અલાનાની તમામ ડિને પાંડે સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર છે. તે બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ ની સારી મિત્ર છે.

આ પણ વાંચો…ગુજરાત સરકારના નામે લોકડાઉન(lockdown rumor spreader)નો ફેક લેટર વાયરલ કરનાર વ્યક્તિની સાઇબર ક્રાઇમે બ્રાન્ચે કરી ધરપકડ, જાણો કોણ છે?