Bankaner Station train Stoppage

Wankaner – Morbi DEMU cancelled: વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ

google news hindi

રાજકોટ, 12 ઓગસ્ટ: Wankaner – Morbi DEMU cancelled: ટેકનિકલ કારણોસર, 13 ઓગસ્ટ, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે.

રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

  1. ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર
  2. ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર
  3. ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર
  4. ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર
  5. ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર
  6. ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર
  7. ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી
  8. ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી
  9. ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી
  10. ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી
  11. ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી
  12. ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબી

આ પણ વાંચો:- Somnath Mahadev: શ્રાવણના તૃતિય સોમવારે સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર; જુઓ તસ્વીર

રેલ યાત્રી તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.

BJ ADVT
देश की आवाज की खबरें फेसबुक पर पाने के लिए फेसबुक पेज को लाइक करें