JMC Congress protest 3

જામનગરમાં બેરોજગારી વિરુદ્ધ ટાઉનહોલ પાસે દેખાવો કરી રહેલા યુવક કોંગ્રેસ અને પોલીસ વચ્ચે રકઝક…

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૮ જાન્યુઆરી:
જામનગરમાં બેરોજગારી વિરુદ્ધ ટાઉનહોલ પાસે દેખાવો કરી રહેલા યુવક કોંગ્રેસ અને પોલીસ વચ્ચે રકઝક… પોલીસે માર્કશીટ અને ડીગ્રી સર્ટિફિકેટ ની હોળી કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો ની અટકાયત કરતા થઈ બબાલ…

યુવક કોંગ્રેસ દ્વારા પોલીસ સ્ટેશન પર જઈ જો હુકમી કરનારા પોલીસ કર્મચારી માફી માંગે તેવી માંગ કરાઈ…

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…સમગ્ર ગુજરાતમાં 11અને 12 જાન્યુઆરી LPG, CNG અને PNGનો પુરવઠો બંધ રહેશે, આ લોકોને થશે મુશ્કેલી-જાણો સંપૂર્ણ વિગત