Halvad stoppage:16 ફેબ્રુઆરીથી 03 માર્ચ સુધી ભુજ – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ હળવદ સ્ટેશન પર રોકાશે નહીં

અમદાવાદ,૧૬ ફેબ્રુઆરી: અમદાવાદ ડિવિઝનના વિરમગામ – સામખિયાળી સેક્શનના સુખપુર – હળવદ – ધનાળા (Halvad stoppage) સ્ટેશનો વચ્ચે દોહરિકરણ કાર્યને કારણે ટ્રેન નંબર 09456/09455 ભુજ – બાંદ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ હળવદ સ્ટેશન પર રોકાશે નહીં. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: –
ટ્રેન નંબર 09456 ભુજ – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 16 ફેબ્રુઆરી 2021 થી અને ટ્રેન નંબર 09455 બાંદ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ 17 ફેબ્રુઆરી 2021 થી 03 માર્ચ 2021 સુધી હળવદ સ્ટેશન (Halvad stoppage) પર રોકાશે નહી.
આ પણ વાંચો…Fastag offer: ફાસ્ટેગ ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો આ રીતે લાભ ઉઠાવો ડિસ્કાઉન્ટ ઓફરનો..