અમદાવાદ થઈને જનારી અમુક ટ્રેનોના સંચાલન સમયમાં પરિવર્તન
અમદાવાદ, ૧૯ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર દોડતી કેટલીક વિશેષ ટ્રેનોના સંચાલન સમયમાં આંશિક પરિવર્તન કરવામાં આવ્યું છે, જેની વિગતો નીચે મુજબ છે: –
1. ટ્રેન નં. 06507 જોધપુર – કેએસઆરબેંગલોર સ્પેશિયલ
24 ડિસેમ્બર 2020 ના રોજ જોધપુરથી ઉપડીને પશ્ચિમ રેલ્વેના સુધારેલ સમય મુજબ 11:28 કલાકે પાલનપુર, મહેસાણા 12:38 કલાકે, 14:00 કલાકે અમદાવાદ, 14:49 કલાકે નડિયાદ, 15: 05 કલાકે આણંદ, 15:50 કલાકે વડોદરા, 16:47 કલાકે ભરૂચ, 18:02 કલાકે સુરત, 18:36 કલાકે નવસારી, 19:20 કલાકે વલસાડ, 19:41 કલાકે વાપી અને 21:25 કલાકે વસઈ રોડ પહોંચશે, તેવી જ રીતે, ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગલરુ – જોધપુર સ્પેશ્યલ – 21 ડિસેમ્બર, 2020, કેઅસાર બંગ્લોર થી ઉપડીને પશ્ચિમ રેલ્વે ના સુધારેલ સમય મુજબ પશ્ચિમ રેલ્વેના કેએસઆર બેંગાલુરુથી 22:40 કલાકે વસઈ રોડ, વાપી 00:03 કલાકે, 00:29 કલાકે વલસાડ, 01:02 કલાકે નવસારી, 01:36 કલાકે સુરત, 02:20 કલાકે ભરૂચ, વડોદરા 03:12 કલાકે, આણંદ 03:52 વાગ્યે, નડિયાદ 04:08 કલાકે, અમદાવાદ 05:50 કલાકે, મહેસાણા 07:32 કલાકે અને પાલનપુર 09:03 કલાકે પહોંચશે.
2. ટ્રેન નંબર 06505 ગાંધીધામ કેએસઆર બંગ્લોર એક્સપ્રેસ સ્પેશ્યલ
22 ડિસેમ્બર, 2020 થી પશ્ચિમ રેલ્વે, ના સુધારેલ સમય મુજબ ગાંધીધામથી 09.00 કલાકે ઉપડીને 09:51 કલાકે સામખીયાળી, 11:33 કલાકે ધાંગધ્રા, 12:48 કલાકે વિરમગામ, 14:00 કલાકે અમદાવાદ 14:59 કલાકે નડિયાદ 15:50 કલાકે વડોદરા 16:54 કલાકે, અંકલેશ્વર 21:25 કલાકે વસઈ રોડ પહોંચશે, તેવી જ રીતે, ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગલુરુ – ગાંધીધામ એક્સપ્રેસ 19 ડિસેમ્બરથી સુધારેલ સમય મુજબ પશ્ચિમ રેલ્વેના કેએસઆર બેંગલુરુથી 22:40 કલાકે વસઈ રોડ, 00.29 વાગ્યે વલસાડ, 1:36 વાગ્યે સુરત, 02:15 કલાકે અંકલેશ્વર, 03:12 કલાકે વડોદરા, 04:08 કલાકે નડિયાદ, અમદાવાદ 05:50 કલાકે, વિરમગામ 07: 00 કલાકે, ધાંગધ્રા 08: 01 વાગ્યે, સમાખિયાળી 09:49 અને ગાંધીધામ 11:00 કલાકે પહોંચશે.
3. ટ્રેન નંબર 06534 કેએસઆર બેંગલુરુ – જોધપુર એક્સપ્રેસ સ્પેશ્યલ
20 ડિસેમ્બર, 2020 થી પશ્ચિમ રેલ્વે ના સુધારેલ સમય મુજબ 22:40 કલાકે વસઈ રોડ, 00.29 કલાકે વલસાડ, 01:36 કલાકે સુરત, 03:12 કલાકે વડોદરા, 03:52 કલાકે આણંદ 05:50 કલાકે અમદાવાદ પહોંચશે, પરત ટ્રેન નંબર 06533 જોધપુર કેએસઆર સ્પેશ્યલ – 23 ડિસેમ્બર 2020 થી થી જોધપુરથી ઉપડીને પશ્ચિમ રેલ્વેના સુધારેલ સમય મુજબ 14:00 કલાકે અમદાવાદ, 15:05 કલાકે આણંદ, 15:50 કલાકે વડોદરા, 18:02 કલાકે સુરત, 19:20 કલાકે વલસાડ, 21:25 વાગ્યે વસઈ રોડ પહોંચશે.
4. ટ્રેન નંબર 06205 કે બેંગ્લોર અજમેર, એક્સપ્રેસ સ્પેશ્યલ
25 ડિસેમ્બર થી 2020 કે.એસ.આર.બેંગાલુરુ થી ઉપડીને પશ્ચિમ રેલ્વે ના સુધારેલ સમય અનુસાર 22:40 કલાકે વસઇ રોડ, 00:03 કલાકે વાપી, 00:29 કલાકે વલસાડ, 01:36 કલાકે સુરત, 03:12 કલાકે વડોદરા, 03:52 કલાકે આણંદ, 04:08 કલાકે નડિયાદ, 05:50 કલાકે અમદાવાદ, 07:33 કલાકે મહેસાણા કલાકે 09:03 કલાકે પાલનપુર પહોંચશે, પરત ટ્રેન નંબર 06206 અજમેર – કે.એસ.આર.બેંગલુરુ એક્સપ્રેસ સ્પેશ્યલ 21 ડિસેમ્બર, 2020 થી અજમેરથી ઉપડીને પશ્ચિમ રેલવેના સુધારેલ સમય અનુસાર 11:28 કલાકે પાલનપુર, 12:28 કલાકે મહેસાણા, 14:00 કલાકે અમદાવાદ, 14:49 કલાકે નડિયાદ, 15:05 કલાકે આણંદ, વડોદરા 15:50 કલાકે, સુરત 18:02 કલાકે, વલસાડ 19:20 કલાકે, વાપી 19:41 કલાકે તથા વસઈ રોડ 21:25 કલાકે પહોંચશે.
5. ટ્રેન નંબર 06210 મૈસુર અજમેર એક્સપ્રેસ સ્પેશ્યલ
22 ડિસેમ્બર 2020 થી મૈસુરથી ઉપડીને’ પશ્ચિમ રેલવેના સુધારેલ સમય અનુસાર 22.40 કલાકે વસઇ રોડ, 00.03 કલાકે વાપી, 00.29 કલાકે વલસાડ, 01:36 કલાકે સુરત, 02.20 કલાકે ભરૂચ, 03:12 કલાકે વડોદરા, 03:52 કલાકે આણંદ, 04:08 કલાકે નડિયાદ, 05.50 કલાકે અમદાવાદ, 07:33 કલાકે મહેસાણા, 09:03 કલાકે પાલનપુર પહોંચશે. પરત ટ્રેન નંબર 06209 અજમેર – મૈસૂર એક્સપ્રેસ સ્પેશ્યલ 20 ડિસેમ્બરથી અજમેરથી ઉપડીને પશ્ચિમ રેલ્વેના સુધારેલ સમય અનુસાર 11.28 કલાકે પાલનપુર, 12:20 કલાકે મેહસાણા, 14:00 કલાકે અમદાવાદ, 14:59 કલાકે નડિયાદ, 15:05 કલાકે આણંદ, 15:50 કલાકે વડોદરા, 16:47 કલાકે ભરૂચ, 18:02 કલાકે સુરત, 19:20 કલાકે વલસાડ, 19:41 કલાકે વાપી તથા 21:25 વાગ્યે વસઈ રોડ પહોંચશે.

