Redmi નો એક નવો સ્માર્ટ ફોન લોન્ચ થયો ભાવ જાણીને તમને પણ લેવાનું મન થઇ જશે
Redmi નો એક નવો સ્માર્ટ ફોન લોન્ચ થયો છે, જે આ વર્ષે શાઓમીના સૌથી વધુ વેચાયેલા ફોન્સમાંથી એક છે. જેના ખાસિયત અને ભાવ જાણીને તમને પણ લેવાનું મન થઇ જશે. અહીં વાત કરી રહ્યા છીએ.
Redmi Note 9 Pro Max (Aurora Blue, 6GB RAM, 64GB Storage)- 64MP Quad આ સ્માર્ટફોન આ વર્ષે શાઓમીના સૌથી વધુ વેચાયેલા ફોન્સમાંથી એક છે. કંપનીએ ઇ-કોમર્સ પોર્ટલ્સ અને તેની વેબસાઇટ દ્વારા પહેલાથી જ Redmi Note 9 Pro Maxનાં હજારો એકમો વહેંચી દીધા છે. અને હવે કંપનીએ એમેઝોનના ચાલી રહેલા ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ: હેપ્પીનેસ અપગ્રેડ ડેઝ સેલ દરમિયાન ખાસ ડિસ્કાઉન્ટમાં ફોન વેચીને ગ્રાહકોને આકર્ષવાની તૈયારી કરી દીધી છે.
એમેઝોનના પ્લેટફોર્મ પર આ 6 જીબી + 64 જીબી વેરિઅન્ટ ફોન માટે 15,999 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ થશે, જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથેનું અપર-એન્ડ મોડેલ 18,499 રૂપિયામાં ઉપલબ્ધ છે અને વધારાનું બેંક ડીસ્કાઉન્ટ પણ મળશે. આ બે વેરિયન્ટને ત્રણ કલરમાં ખરીદી શકશો. ઓરોરા બ્લુ, ગ્લેશિયલ વ્હાઇટ અને ઇન્ટરસેલર બ્લેક રેડમી નોટ 9 પ્રો મેક્સ. મહત્વની વાત તો એ છે કે તમે આ કિંમતથી પણ વધુ સસ્તી કિંમતે ફોનને એમેઝોન પરથી ખરીદી શકો છો. કારણ કે એમેઝોન પર પ્રમોશનલ ઓપર ચાલી રહી છે જે અંતર્ગત એક્સિસ, સિટી અથવા આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ફોન ખરીદનારા વપરાશકર્તાઓને ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.
ફોન વિશે વાત કરીએ તો સ્માર્ટફોનના સેગમેન્ટમાં તમે આ ફોનને ખરીદી શકો છો. કંપનીએ બહારની સાઇડ ઓરોરા બેલેન્સ ડીઝાઇન મૂકી છે. સ્ક્રીન 6.67 ઇંચ સુધીની ફુલ એચડી છે. અહીં ઉપયોગમાં લેવાતી પેનલ ટેક્નોલોજીમાં આઇપીએસ છે અને ફોન કોર્નિંગ ગોરિલા ગ્લાસ દ્વારા પૂર્ણ રીતે સુરક્ષિત કરવામાં આવ્યો છે.
Redmi Note 9 Pro Max (Aurora Blue, 6GB RAM, 64GB Storage)- 64MP Quad