देश की ख़बर અહેમદ પટેલની યાદમાં કોંગ્રેસે જાહેર કરી આ તસવીર.. By Admin November 25, 2020દિલ્હી, 25 નવેમ્બર:કોંગ્રેસે અહેમદ પટેલની યાદમાં 1985 નો ફોટો જારી કર્યો છે, જેમાં અરૂણસિંહ, અહેમદ પટેલ અને ઓસ્કાર ફર્નાન્ડિઝ સંસદીય સચિવોના પદના શપથ લઈ રહ્યા છે. ત્રણની જોડી અમર, અકબર, એન્થોની તરીકે જાણીતી હતી. રાજીવ ગાંધી વડા પ્રધાન હતા…