ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહેલા બાળકોએ તેમના આંખના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવી જરૂરી છે: ડો. સ્નેહલ પંડ્યા
કોરોનાકાળામાં ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહેલા બાળકોએ તેમના આંખના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવી જરૂરી છે: ડો. સ્નેહલ પંડ્યા,આંખના સર્જન, જી.ટી.શેઠ હોસ્પિટલ, રાજકોટ ૨૦:૨૦:૨૦ ની કસરત આંખ માટે ખુબ સારી: થોડી વારે આંખો પણ પટપટાવી જેથી … Read More
