Rachana JMC

જામનગર મહાનગરપાલિકા ની ચૂંટણી પૂર્વે રચનાબેન નનદાણીયા એ કરી ઘર વાપસી.

Rachna ben JMC

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૬ જાન્યુઆરી:
જામનગર મહાનગરપાલિકા ની ચૂંટણી પૂર્વે રચનાબેન નનદાણીયા એ કરી ઘર વાપસી.કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં આવેલા વોર્ડ નંબર ચાર ના પૂર્વ કોર્પોરેટર રચનાબેન નનદાણીયા એ આજે ફરી કોંગ્રેસ નો ખેસ ધારણ કર્યો હતો.

Whatsapp Join Banner Guj

વિરોધપક્ષના પૂર્વ નેતા અલતાફ ખફી સહિતના કોંગ્રેસના આગેવાનો એ રચનાબેન ને આવકાર્યા.