ઉત્તર ગુજરાતના 1.74 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવાનું યુનિવર્સિટીના સત્તાધીશો બંધ કરે: ડૉ.મનિષ દોશી

અમદાવાદ, ૨૪ ડિસેમ્બર: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી નાં પરીક્ષા અંગે બેજવાબ દાર ભર્યા નિર્ણય ર્થી વિદ્યાર્થી વાલીઓ મુકાયા ચિંતા મા.. યુનિવર્સિટી જ પોતાની પરીક્ષા ની વિશ્વાસનીયતા અને માન્યતા અંગે ની જવાબદારી ન રાખે તો વિદ્યાર્થી ક્યાં જાય?
યુનિવર્સિટીએ વહીવટી ભોપાળુ કાઢ્યું.
સરકાર નાં માનીતા કુલપતિન 1.74 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન મૂકે મુશ્કેલીમાં 28-12-2020 થી શરુ થતી પરિક્ષાઓમાં ઓનલાઈન પરીક્ષા અંગે ૧૦ નંબર ની શરત અતિ ગંભીર જે યુનિવર્સિટી પરીક્ષા ઓનલાઇન લે કે ઓફલાઈન તેની માન્યતા અને યોગ્યતા ની જવાબદારી યુનિવરસિટી સતાધીશો ની, કુલપતિ આવો નિર્ણય કેવી રીતે લઈ શકે ?
પ્રવેશ, પરીક્ષા પરિણામ અને પદવી ની જવાબદારી- મૂખ્ય કામગીરી યુનિવરસિટી ની હોય છે. ઉત્તર ગુજરાતના 1.74 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવાનું યુનિવર્સિટીના સત્તાધીશો બંધ કરે શિક્ષણના હિતમાં , વિદ્યાર્થીઓના હિતમાં આવા બેજવાબદાર નિર્ણય ને રદ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડૉ.મનિષ દોશી એ કરી માંગ
આ પણ વાંચો….