અમદાવાદ, ૨૭ નવેમ્બર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના પ્રવાસે છે. ત્યારે તેમના આગમમને લઈને અમદાવાદ પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. ત્યારે ઝાયડસના પ્લાન્ટને ફરતે સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે. તેમજ હેલિપેડ પણ તૈયાર કરાવાઈ રહ્યું છે.