પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈમોદી ને અમદાવાદ એરપોર્ટ ખાતે આવકારવા માં આવ્યા હતા.

અમદાવાદ,૩૦ ઓક્ટોબર: પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી આજથી બે દિવસ ની ગુજરાત મુલાકાતે આવી પહોંચતા અમદાવાદ હવાઈ મથકે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત જી મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા અમદાવાદ મેયર બીજલ પટેલ અને મુખ્ય સચિવ અનિલ મુકિમ દ્વારા તેમને આવકારવા માં આવ્યા હતા.
વડાપ્રધાનશ્રી ના સ્વાગતની તમામ તસવીરો માટે ક્લીક કરો અને જુઓ









