राज्य की ख़बर ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન By Admin October 29, 2020ગાંધીનગર, ૨૯ ઓક્ટોબર: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ નું લાંબી માંદગી બાદ દુખદ અવસાન થયુ છે. તબિયત બગડતા તેઓને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધો છે.