CM vijay rupani: વાવાઝોડાની અસરનો ભોગ બનેલા સાગરખેડૂ-માછીમારોની વિતક જાણવા મુખ્યમંત્રી સ્વયં પહોચ્યા

CM vijay rupani: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સાગરખેડૂઓ પ્રત્યેની આગવી સંવેદનશીલતાતાઉ-તે વાવાઝોડાની અસરનો ભોગ બનેલા જાફરાબાદ-રાજૂલાના કોવાયા – પીપરીકાંઠા ગામોના સાગરખેડૂ-માછીમારોની વિતક જાણવા મુખ્યમંત્રી સ્વયં પહોચ્યા તાઉ-તે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતીમાંથી … Read More