રિલાયન્સ અને બીપી ‘જિયો-બીપી’ ભાગીદારીની શરૂઆત કરે છે
નવા ઇન્ડિયન ફ્યૂઅલ્સ અને મોબિલિટી જોઇન્ટ વેન્ચરે કામકાજની શરૂઆત કરી બીપી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) દ્વારા આજે નવા ઇન્ડિયન ફ્યૂઅલ્સ અને મોબિલિટી જોઇન્ટ વેન્ચર, રિલાયન્સ BP મોબિલિટી લિમિટેડ (RBML)ની શરૂઆતની જાહેરાત કરવામાં આવી … Read More