સ્કીલ ઈન્ડીયા મિશને નોકરીઓ પ્રાપ્ત કરવાની તકોમાં વધારો કર્યો છે: પ્રધાનમંત્રી
વિશ્વ યુવા કૌશલ્ય દિન પ્રસંગે પ્રધાનમંત્રીનો યુવાનોને કૌશલ્ય હાંસલ કરવા, નવેસરથી કૌશલ્ય પ્રાપ્ત કરવા અને કોશલ્યમાં સુધારો કરવા અનુરોધ તાજેતરમાં કુશળ કામદારોના કૌશલ્યની માપણી માટે રજૂ કરવામાં આવેલા પોર્ટલનો ઉલ્લેખ … Read More