ગુજરાતે યુવા શક્તિના સ્કિલ ડેવલપમેન્ટથી વિશ્વના પડકારો ઝિલવા સક્ષમ યુથ પાવર ઊભો કર્યો છે : મુખ્યમંત્રીશ્રી
વિશ્વ યુવા કૌશલ્ય દિવસે ગુજરાતમાં યોજાયો નેશનલ સ્કિલ સમિટ વેબિનાર ઇન્ડસ્ટ્રીના માધ્યમથી-ઇન્ડસ્ટ્રી દ્વારા ઇન્ડસ્ટ્રીઝ સ્પેસિફિક તાલીમથી ઉદ્યોગોને જરૂરિયાત સ્કિલ્ડ મેનપાવર માટેના ‘પ્રોજેક્ટ સંકલ્પ’નું ઇ-લોન્ચિંગ કરતા શ્રી વિજયભાઇ રૂપાણીમુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજનાથી … Read More