શ્રી સોમનાથ મહાદેવને આજરોજ ઋષી દર્શન શૃંગાર કરવામાં આવેલ હતો.

સોમનાથ, ૨૫ જુલાઈ ૨૦૨૦ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના અદભુત દર્શન શ્રાવણના પાંચમા દિવસના શૃંગાર