રિવાબા રવિન્દ્ર જાડેજા એ કઈ રીતે કરી જન્મદિવસ ઉજવણી જાણો…

રિપોર્ટ:જગત રાવલ, જામનગર
૦૫ સપ્ટેમ્બર:ભારતીય ક્રિકેટ ટીમ ના ઓલ રાઉન્ડર ખેલાડી અને જામનગરના વતની રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જેવો પ્રદેશ કરણીસેના ના આગેવાન પણ છે
આજે રિવાબા જાડેજા નો જન્મદિવસ છે ત્યારે તેવો એ તેમની આંખ નું નેત્રદાન કરી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી, આ ઉપરાંત તેવો એ એક વિડીયો વાઇરલ કરી અન્ય લોકોને પણ મૂર્તયુ બાદ નેત્ર દાન કરવા અપીલ કરી છે, રિવાબા ના સ્તુત્ય પગલાં ની પ્રશંસા થઈ રહી છે અને સોશિયલ મીડિયા ના માધ્યમ થી અનેક લોકો તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
