Gujarat Corona Updete 33 District New 1107

આજ રોજ રાજ્યમાં કોવિડ-૧૯ના ૮૭૨ નવા દર્દીઓ નોંધાયા ૫૦૨ દર્દીઓ સાજા થયા: આરોગ્ય વિભાગ

Gujarat Corona Updete 33 District New 1107

ગાંધીનગર, ૧૧ જુલાઈ ૨૦૨૦

આજ રોજ રાજ્યમાં ૮૭૨ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ પ૦ર દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૫૭,૦૬૬ ટેટ
ક૨વામાં આવ્યા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૧૬,૭૭૪ વ્યક્તિઓને
ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી 3,૧૩,૯૬૪ વ્યક્તિઓ હૉમ ક્લોરેન્ટાઈન છે
અને ૨,૮૧૦ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરટાઈનમાં રાખવામાં આવ્યા છે.


આજની તારીખે રાજ્યમાં વેન્ટીલેટર પર કુલ દર્દી ૭૩ અને ૧૦૨૩૫ દર્દી સ્ટેબલ છે