Flower garden

Flowers: જાપાનમાં સુંદર ફૂલો ઉગતા ફફડાટ ફેલાયો, શું લોક વાયકા સાચી પડશે?

Flowers: ચાલુ વર્ષે આ ઋતુ વહેલી આવી અને વહેલી ચાલી ગઈ.

અમદાવાદ ,૦૬ મે: Flowers: જાપાનમાં દર વર્ષે વસંતઋતુના સમયે સુંદર ફૂલો ખીલે છે. આ ફુલગુલાબી વાતાવરણ માટે ચેરી બ્લોસમ શબ્દ વપરાય છે. જાપાની ભાષામાં તેને સુકૂરા કહેવાય છે. દર વર્ષે આ ઋતુ કેલેન્ડર પ્રમાણે સમયસર આવતી રહે છે. પરંતુ ચાલુ વર્ષે આ ઋતુ વહેલી આવી અને વહેલી ચાલી ગઈ.

Whatsapp Join Banner Guj

Flowers: જાપાન આ થવાને કારણે વૈજ્ઞાનીકો માં ફફડાટ ફેલાયો છે. જળવાયુ પરિવર્તનને કારણે આવું બન્યું હોય તેવું માનવામાં આવે છે. આશરે ૧૨૦૦ વર્ષ પછી આવું થયું છે. 

Japan flower

હવે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પરિસ્થિતિને કારણે અનેક જીવો પર વિપરીત અસર પડશે. નાના કીડા અને કીડીઓના જીવન પર પણ અસર પડશે. જો આવી જળવાયુ પરિવર્તન ચાલુ રહ્યું તો પૃથ્વી ઉપર એવી ઘટના હશે જે કોઈએ વિચાર્યું નહીં હોય. આમ જાપાનમાં ફૂલોની (flowers) ઋતુ બદલાવાની કારણે વૈજ્ઞાનિકો ચિંતામાં છે.

Flower garden 2

આ પણ વાંચો…JMC vaccination: જામનગરના યુવાઓમાં વેકસીનેશનને લઈને અનેરો ઉત્સાહ