મહત્વનો નિર્ણય : ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતા, આખરે IPL 2021 સસ્પેન્ડ

સ્પોર્ટ્સ ડેસ્ક, 04 મેઃ કોરોના વાયરસના વધતા કેસને પગલે આ નિર્ણય લેવાયો છે. આઈપીએલ(IPL 2021)ના અનેક ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ બોર્ડ તરફથી આ નિર્ણય લેવાયો છે. ભારતીય ક્રિકેટ … Read More

IPL 2021: કોરોનાની અસર આઇપીએલ પર જોવા મળી, દસ ખેલાડીઓએ અલગ-અલગ કારણો આપીને ટુર્નામેન્ટને કહ્યું અલવિદા…!

સ્પોર્ટ્સ ડેસ્ક,29 એપ્રિલઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની હાલની 14મી સિઝનમાં તે બધું જોવા મળી રહ્યું છે, જે આ લીગના ઈતિહાસમાં ક્યારેય જોવા મળ્યું નથી. શક્ય છે કે કોરોના વાયરસ (Corona … Read More

IPL 2021: પરિવારને કોરોના સામે લડતો જોઇને, વધુ એક ખેલાડીએ ટુર્નામેન્ટને કહ્યું- અલવિદા..!

સ્પોર્ટ્સ ડેસ્ક, 27 એપ્રિલઃ કોરોનાના કારણે વિદેશની ફ્લાઇટ્સ બંધ થતા પહેલા જ રાજસ્થાન રોયલ્સના ચાર ખેલાડીઓ ભારત પાછા ફરી શક્યા નથી. નોંધનીય છે કે, આ ચારેય ખેલાડીઓએ અલગ અલગ કારણ … Read More

IPL 2021: આઇપીએલને પણ કોરોનાનું ગ્રહણ, આ ચાર ખેલાડીઓએ પોતાના નામ પાછા ખેચ્યા..

સ્પોર્ટ્સ ડેસ્ક, 26 એપ્રિલઃ કોરોનાનો કહેરની અસર આઇપીએલ(IPL 2021) પર જોવા મળી રહી છે. રાજસ્થાન રોયલ્સ(IPL 2021) ટીમમાંથી રમતા ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર એન્ડ્રુ ટાઈ રવિવારે ખાનગી કારણોથી સ્વદેશ પાછો ફર્યો. … Read More

IPL 2021: કોરોના સંક્રમણની વચ્ચે મોદી સ્ટેડિયમમાં રમાશે આઇપીએલ મેચ, જાણો વધુ વિગત

સ્પોર્ટ્સ ડેસ્ક, 22 એપ્રિલઃ અમદાવાદમાં ચાલી રહેલા ભયંકર કોરોના સંક્રમણ વચ્ચે આગામી સોમવારથી ફરી એક વખત ક્રિકેટ કાર્નિવલ શરુ થશે. હાલ ચાલી રહેલ હાઈ પ્રોફાઈલ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL 2021)ની ૧૨ … Read More

ICC T20 World Cup 2021માટે ભારત આવશે પાકિસ્તાન ક્રિકેટ ટીમ, ક્રિકેટર્સને મળશે વિઝા

સ્પોર્ટ્સ ડેસ્ક, 17 એપ્રિલઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે લોકો ક્રિકેટ જોવાના શોખીન છે તેમના માટે મોટા સમાચાર આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભારતમાં આગમનનો માર્ગ હવે સ્પષ્ટ થઈ રહ્યો … Read More

આજથી IPL 2021 શરૂ : આઠ ટીમ વચ્ચે જંગ, પ્રેક્ષકો વગર ટુર્નામેન્ટ રમાશે

સ્પોર્ટ્સ ડેસ્ક, 09 એપ્રિલઃ દેશભરમાં કોરોનાનો કેર પ્રવર્તી રહ્યો છે ત્યારે ક્રિકેટ ચાહકો કમ સે કમ ઘેર બેઠા મનોરંજન માણી શકે તેવી આશા સાથે આજથી આઇપીએલ(IPL 2021)નો પ્રારંભ થઈ રહ્યો છે. વર્તમાન … Read More

સચિન તેંડુલકર(Sachin Tendulkar)ની તબિયત વધુ બગડતા હોસ્પિટલમાં દાખલ, પોતે આપી જાણકારી

સ્પોર્ટ્સ ડેસ્ક, 02 એપ્રિલઃ ભારતીય પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર(Sachin Tendulkar)ને થોડા દિવસ અગાઉ કોરોના થયો હતો. હવે તેની તબિયત લથડી છે. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સચિન … Read More

Copyright © 2021 Desh Ki Aawaz. All rights reserved.