Train cancel: અમદાવાદ નાગપુર સ્પેશિયલ રદ રહેશે

Train cancel: 22 અને 29 એપ્રિલની અમદાવાદ નાગપુર સ્પેશિયલ રદ રહેશે

અમદાવાદ , ૧૬ એપ્રિલ: Train cancel: રેલ પ્રશાસન દ્વારા 22 અને 29 એપ્રિલ 2021 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 01138 અમદાવાદ – નાગપુર સ્પેશિયલ અને 21 અને 28 એપ્રિલ 2021 ના રોજ નાગપુર થી ચાલતી ટ્રેન નંબર 01137 નાગપુર – અમદાવાદ સ્પેશિયલ મુસાફરોની અછતને કારણે રદ (Train cancel) કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

Train cancel: આ સમયગાળા દરમિયાન, આ ટ્રેનના રેકનો ઉપયોગ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને આસામ માટે સ્પેશિયલ ચલાવવામાં લેવામાં આવશે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

આ પણ વાંચો…આ શહેરમાં થયું અઠવાડિયામાં એક દિવસનું લોકડાઉન, માસ્ક વગર(mask penalty) ઝડપાયા તો 10000 સુધીનો દંડ