Riya sen

Ria sen: જુઓ અભિનેત્રી રિયા સેન ની બોલ્ડ તસવીરો

મનોરંજન ડેસ્ક: ૦૮ મે: Ria sen: બોલિવૂડ એક્ટ્રેસ રિયા સેને ભલે પોતાને ફિલ્મો થી દૂર કરી દીધી હોય, પરંતુ તે હંમેશાં તેના ગ્લેમરસ ફોટોઝ સાથે જ લાઈમલાઇટ માં રહે છે. અભિનેત્રી રિયા સેન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની બોલ્ડ ફોટોસ અને વિડિયોઝ શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે. 

Ria sen
Whatsapp Join Banner Guj

રીયા સેને (Ria sen) હાલમાં જ તેનાં સોશિયલ મીડિયા પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ઘણી જ બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી બીચ પર વેકેશનની મજા માણતી નજર આવી રહી છે.

Ria sen

આપને જણાવી દઈએ કે રિયા સેન (Ria sen) એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડલ છે. રિયા રોયલ વંશમાંથી આવે છે. તેના પિતા ભરત દેવ વર્મા રાજવી પરિવાર ત્રિપુરાના છે. રિયાની માતા મૂન મૂન સેન અને દાદી સુચિત્રા સેન સારા અભિનેતા છે. 

Ria sen

વર્કફ્રન્ટની વાત કરીએ તો રિયા ( Ria Sen)જ્યારે માત્ર 16 વર્ષ ની હતી, જ્યારે તે ફાલ્ગુની પાઠક ના મ્યુઝિક આલ્બમ ‘યાદ પિયા કી આને લગી’ માં જોવા મળી હતી. 2017 માં, રિયા એ શિવમ તિવારી સાથે લગ્ન કર્યા. શિવમ વ્યવસાયે ફોટોગ્રાફર છે. રિયા સેન છેલ્લે વર્ષ 2020 માં ઓટીટી પ્લેટફોર્મ એમએક્સ પ્લેયર પર રિલીઝ થયેલી શ્રેણી ‘પતિ પત્ની ઔર વો’ માં જોવા મળી હતી.

આ પણ વાંચો…AMC દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ખાલી બેડ અંગે માહિતી મેળવવા ડાયલ કરો આ નંબર અને મેળવો સંપૂર્ણ વિગત

ADVT Dental Titanium