Mansarover puja

અંબાજી ટ્રસ્ટ માનસરોવર કુંડ ખાતે સમી એટલે કે ખીજડી ના વ્રુક્ષ નુ પુજન કરવામાં આવ્યુ

Mansarover puja

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, ૨૬ ઓક્ટોબર: યાત્રાધામ અંબાજી માં આજે દશેરા નિમીત ના રાવણ દહન તેમજ શોભાયાત્રા ના કાર્યક્રમો મુલત્વી રાખવામાં આવ્યા હતા જોકે વર્ષ પરંપરા અનુસાર કરાતી ધાર્મીક વીધી માં સમી પુજન તથા શસ્ત્ર પુજન કરવામાં આવ્યા હતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટદાર તેમજ મંદિર ના ભટ્ટજી મહારાજ વાજતે ગાજતે મોડી સાંજે અંબાજી માંપવિત્ર માનસરોવર કુંડ ખાતે સમી એટલે કે ખીજડી ના વ્રુક્ષ નુ પુજન કરવામાં આવ્યુ.

whatsapp banner 1

તેમજ પોલીસ તથા મંદીર ના સુરક્ષા કર્મોના સસ્ત્રો નુ પણ ધાર્મીક પરંપરા મુજબ પુજાવીધી ને આરતી કરવામાં આવી હતી એક કથા પ્રમાણે આ સમી ની વ્રુક્ષ ઉપર પાંડવો એ અજ્ઞાત વાસ દરમ્યાન પોતાના વર્ક્ષો સંડાડ્યા હતા ને આજે તે શસ્ત્રો વડે રાવણ સામે વિજય મેળવ્યો હતોજેને લઈ આ સમી ના વર્ક્ષ નુ પુજન કરવામાં આવે છે જોકે ખાસ કરી ને હાલ કોરોના મહામારી ના કારણે રાવણ દહન તથા શોભાયાત્રા ના કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા હતા

loading…