Mahiti Surat 2 1

પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના અધિકારી-કર્મચારીઓએ કોરોના જાગૃત્તિ અંગે સામૂહિક શપથ લીધા

Mahiti Surat 2 1

સુરત, ગુરૂવારઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વડપણમાં ‘ચાલો, આપણે સૌ સાથે મળીને કોરોનાને હરાવીએ..’મંત્ર સાથે ગુજરાત રાજ્ય એક બની કોરોના સામે જંગ લડી જનજાગૃતિ થકી કોરોનાને હરાવવા સતત ઘનિષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે. જેમાં સુરત પ્રાદેશિક માહિતી કચેરીના અધિકારીઓએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, હાથ ધોવા, સેનેટાઇઝ અને આયુષની ઉપચાર પદ્વતિઓ અપનાવી માર્ગદર્શિકાનું પાલન કરવા શપથ લીધા હતા.

Mahiti Surat
Reporter Banner FINAL 1