જામનગર શહેર ભાજપ પ્રમુખે પ્રદેશ સંગઠનના આગેવાનો સાથે કરી શુભેચ્છા મુલાકાત…

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૧ નવેમ્બર: જામનગર શહેર ભાજપ પ્રમુખપદે તાજેતરમાં જ વરણી પામેલા ડો. વિમલભાઈ કગથરા એ પ્રમુખ બન્યા બાદ ગુજરાત પ્રદેશ સંગઠનના આગેવાનો ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા એ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા ની શુભેચ્છા મુલાકાત લઈ માર્ગદર્શન મેળવ્યું હતું.

whatsapp banner 1