03 અને 04 માર્ચ ના રોજ કલોલ-ગાંધીનગર રેલ્વે ક્રોસિંગ (Gandhinagar crossing) નં. 10 બંધ રહેશે

Gandhinagar crossing

03 અને 04 માર્ચ ના રોજ કલોલ-ગાંધીનગર રેલ્વે ક્રોસિંગ (Gandhinagar crossing) નં. 10 બંધ રહેશે

Railways banner

અમદાવાદ , ૦૨ માર્ચ: અમદાવાદ ડિવિઝન પર કલોલ-ગાંધીનગર (Gandhinagar crossing) રેલ્વે લાઈન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 10 કિ.મી. 17 / 8-9 ઓવર હોલિંગના કાર્ય માટે 03 માર્ચ 2021 ની સવારે 08:00 વાગ્યેથી 04 માર્ચ 2021 ના 20:00 વાગ્યે સુધી (બે દિવસ) બંધ રહેશે.

માર્ગ વપરાશકર્તા આ સમયગાળા દરમિયાન (Gandhinagar crossing) રેલ્વે ક્રોસિંગ નં. 9 કિમી 16 / 1-2 અને રેલ્વે ક્રોસિંગ નં. 11 કિમી 18 / 8-9 નો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો…World Wildlife Day: ઉનાળામાં જંગલના જીવોને પીવાનું પાણી મળી રહે તે માટે કુંડીઓ ભરવાનું શરૂ કર્યું…