Rail Pataricristian s RRQlFp347kQ unsplash

19 અને 20 માર્ચના રોજ, આદરજ મોતી-ગાંધીનગર રેલ્વે ક્રોસિંગ નં. 07 (crossing no. 07) બંધ રહેશે

crossing no. 07

19 અને 20 માર્ચના રોજ, આદરજ મોતી-ગાંધીનગર રેલ્વે ક્રોસિંગ નં. 07 (crossing no. 07) બંધ રહેશે

અમદાવાદ , ૧૮ માર્ચ: અમદાવાદ ડિવિઝન પર આદરજ મોતી-ગાંધીનગર રેલખંડ વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 07 કિમી 8 / 3-4 ઓવર હોલિંગના કાર્ય માટે 19 માર્ચ 2021 ના ​​રોજ સવારે 08:00 વાગ્યે થી 20 માર્ચ 2021 ના 20:00 વાગ્યે (02 દિવસ) સુધી બંધ રહેશે.

Whatsapp Join Banner Guj

માર્ગ વપરાશકર્તા આ સમયગાળા દરમિયાન કલોલ અને આદરજ મોતીની વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 06 કિમી.06 / 14-15 નો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો…ફરી જોવા મળશે સની દેઓલ આ દમદાર રોલમાં, આ સુપર હિટ ફિલ્મની બની રહી છે(Film sequel) સિક્વલ