BJP IT Cell jamnagar

મહાનગરપાલિકા ની ચૂંટણીને લઈને જામનગર ભાજપ આઈ.ટી.સેલ ની બેઠક યોજાઇ.

Meeting BJP IT Cell Jamnagar

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૧ જાન્યુઆરી:
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ને લક્ષમાં રાખી ને આઈ. ટી.સેલ ઇન્ચાર્જઓ દ્વારા શહેર કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમો ની બેઠક યોજવામાં આવી હતી, જેમાં સૌરાષ્ટ્ર ઝોન ના ઇન્ચાર્જ પરેશભાઈ ઘેલાણી, શહેર ઇન્ચાર્જ દિલીપસિંહ જાડેજા, સહ ઇન્ચાર્જ બ્રિજેશ કાછડીયા, પ્રતિકભાઈ ઠાકર તેમજ દરેક વોર્ડ ના ઇન્ચાર્જશ્રઅને સહ ઇન્ચાર્જઓ ઉપસ્થિત રહ્યા હતા. અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Whatsapp Join Banner Guj