Hindu sena JMC 3

26 જાન્યુ. ની અનોખી ઉજવણી કરતી જામનગર હિન્દુ સેના

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૬ જાન્યુઆરી
: 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ ની ઉજવણી રૂપી જામનગર શહેર માં રણજીત નગર સરદાર વલ્લભભાઈ પટેલ, જોલીબંગલા શ્યામજી કૃષ્ણ વર્મા, હવાઈ ચોક ભગતસિંહ જી, સુભાસબ્રીજ સુભાષચંદ્ર બોઝ ને ફૂલહાર કરી, વંદે માતરમ્ ના ગુંજ થી વંદન કરી હિન્દુ સેના એ રાષ્ટ્ર પ્રેમી યુવાનો ને એક કરી અનોખી રીતે ઉજવણી કરી રાષ્ટ્ર માટે બલિદાન આપનાર ને હૃદયથી સન્માનિત કર્યા હતા .

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…Republic day: દાહોદ ખાતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી, CM રૂપાણીના હસ્તે થયું ધ્વજવંદન

Advertisement