ચાંદલોદિયા-આંબલી રોડ વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 7 બંધ રહેશે

Railways banner

13 જાન્યુઆરીથી પાંચ દિવસ, ચાંદલોદિયા-આંબલી રોડ વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 7 બંધ રહેશે

અમદાવાદ, ૦૯ જાન્યુઆરી: અમદાવાદ ડિવિઝન ના અમદાવાદ-વિરમગામ સેક્શન વચ્ચે સ્થીત રેલ્વે ક્રોસિંગ નંબર 7 KM.507/37-39 અને 507/38-40 અપ / ડાઉન લાઈન ઓવર હોલિંગ ના કાર્ય માટે 13 જાન્યુઆરી 2021 ના સવારે 08:00 વાગ્યેથી 17 જાન્યુઆરી 2021ના સાંજે 20:00 વાગ્યે (પાંચ દિવસ) સુધી બંધ રહેશે. ઉપરોક્ત સમયગાળા દરમિયાન રસ્તાના વપરાશકારો ROB ચાણક્યપુરી અને ROB ઘાટલોડિયાથી આવન જાવન કરી શકે છે.

આ પણ વાંચો……

ગોવા સરકારે બનાવ્યો નિયમઃ જે કોઇ બીચ પર દારુ પીતા પકડાશે તો થશે આટલા રુપિયાનો દંડ