Rapid Test

અમદાવાદના બોડકદેવ વિસ્તારની કેટલીક સોસાયટીઓ ને મીની કંટેનમેન્ટઝોન જાહેર કરાઈ

Corona test 2709 2 edited
ફાઈલ ફોટો
  • દિલ્હી ની પરિસ્થિતિ ખરાબ : ૨૪ કલાક માં વધુ ૭૪૮૬ કોરોના પોઝિટિવ કેસ
  • અમદાવાદ ના બોડક દેવ વિસ્તારની કેટલીક સોસાયટીઓ ને મીની કંટેનમેન્ટઝોન જાહેર કરાઈ
  • લોકોએ ખરીદી માં લાઈનો લગાવી
  • અમદાવાદ ભદ્રકાળી મન્દિર ના દર્શન બંધ કરાયા
  • દિલ્હી માં ૨૪ કલાક માં કોરોના થી ૯૮ લોકો ના મોત
  • અમદાવાદ ના ટોટલ ૯૪ વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન માં સમાવિષ્ટ
  • લોકો ને કામ વિના ઘરની બહાર ના નીકળવા કલેક્ટર ની અપીલ
  • અમદાવાદ માં આજ રાત થી એસટી ની બસો પણ બન્ધ કરાય તેવી શક્યતા
whatsapp banner 1